World Gujarati કળા સાહિત્ય
16

Subcategories 1

Related categories 1

કેસુડાં
ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.
પુસ્તકાલય.કોમ
આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે.
રીડ ગુજરાતી.કોમ
ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે.
શબ્દપ્રીત
જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે.
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગધ્ય).

Other languages 63

[Atlas Mozilla]
Last update:
December 24, 2016 at 16:31:21 UTC
કળા
વ્યાપાર
કોંપ્યુટર
સ્વાસ્થ્ય
ઘર
સમાચાર
આનંદપ્રમોદ
સંદર્ભ
ક્ષેત્રીય
વિજ્ઞાન
ખરીદી
સમાજ
રમતગમત
All Languages