World Gujarati સંદર્ભ
7
ગુજરાતી ભાષામાં બનાવેલી સંદર્ભ માહિતી (reference information) ધરાવતી વેબસાઈટો માટે આ શ્રેણી છે.

Subcategories 1

અંગ્રજી-ગુજરાતી-અંગ્રજી શબ્દકોશ
અંગ્રજી-ગુજરાતી-અંગ્રજી શબ્દકોશ ભાષાંતર
ગુજરાતી કી-બોર્ડ
કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં લખી શકાય છે.
ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન
રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ
ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ. [PDF]
વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ)
વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય
મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
વિક્ષનરી : મુક્ત જોડણીકોશ
હાલમાં માર્યાદિત શબ્દભંડોળ.

Other languages 83

[Atlas Mozilla]
Last update:
December 28, 2016 at 2:15:24 UTC
સંદર્ભ
ક્ષેત્રીય
વિજ્ઞાન
ખરીદી
સમાજ
રમતગમત
All Languages
કળા
વ્યાપાર
કોંપ્યુટર
સ્વાસ્થ્ય
ઘર
સમાચાર
આનંદપ્રમોદ